જંબે જંબે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબે જંબે કરવું

  • 1

    બેજવાબદાર નાચકૂદ કે ખર્ચ કરવું.

  • 2

    લાક્ષણિક અવ્યવસ્થિત રીતે ગમે તેમ વર્તવું જેથી કાંઈ ભલીવાર ન આવે.