જમજમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમજમા

સ્ત્રીલિંગ

સંગીત
  • 1

    સંગીત
    સ્વરોને જલદી જલદી ઉચ્ચારતાં ઊપજતો અલંકાર.

મૂળ

अ. जमअ નો દ્વિર્ભાવ; સર૰ म.