ગુજરાતી

માં જમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: જમણ1જમણું2

જમણ1

નપુંસક લિંગ

  • 1

    જમવું તે; ભોજન.

  • 2

    નાતવરો.

મૂળ

'જમવું' પરથી

ગુજરાતી

માં જમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: જમણ1જમણું2

જમણું2

વિશેષણ

  • 1

    પૂર્વાભિમુખ થતાં દક્ષિણ તરફનું.

મૂળ

સર૰ सं. यामी, प्रा. जमी; दे. जेमणय