જમલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમલો

પુંલિંગ

 • 1

  જુમલો; એકંદર આંકડો; સરવાળો.

જમેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમેલો

પુંલિંગ

 • 1

  જમાવ; ભરાવો.

 • 2

  ભીડ.

મૂળ

જુઓ જમા

જુમલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુમલો

પુંલિંગ

 • 1

  એકંદર આંકડો; સરવાળો.

મૂળ

अ.