જમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભોજન કરવું; ખાવું.

  • 2

    લાક્ષણિક લાભવું; ખાટવું (વ્યંગમાં) (ઉદા૰ શું જમવા ત્યાં ગયા'તા.).

મૂળ

सं. जम्