જમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમા

વિશેષણ

 • 1

  એકઠું થયેલું; એકઠું.

 • 2

  જમા બાજુનું.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

 • 1

  આવક; ઊપજ; વસૂલ.

 • 2

  સરવાળો; જુમલો.

જુમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુમા

પુંલિંગ

 • 1

  શુક્રવાર.

મૂળ

अ. जुमअह