જમાખરચ પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાખરચ પાડવું

  • 1

    આવી-ગઈ-રકમોની વ્યવસ્થા કરી નાખવી.

  • 2

    આવકજાવકનું તારણ કાઢવું.