જમાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાદાર

પુંલિંગ

  • 1

    સિપાઈઓની નાની ટુકડીનો ઉપરી.

  • 2

    લાક્ષણિક ઉપરીપણું કે પ્રભાવ દાખવે એવું માણસ (કટાક્ષમાં).

  • 3

    આંબાની એક જાત.

મૂળ

फा.