જમાબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાબંધી

સ્ત્રીલિંગ

  • 1

    જમીન માપી જાત વગેરે તપાસી કરીને તેનું સરકાર-ભરત આકારવું તે; 'લૅન્ડ રેવન્યુ સેટલમેન્ટ'.