જમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'જમવું'નું કર્મણિ.

જમાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાવ

પુંલિંગ

  • 1

    ભરાવો; ભીડ.

મૂળ

જુઓ જમા; 'જામવું' પરથી