જમીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીન

સ્ત્રીલિંગ

  • 1

    ભોંય.

  • 2

    ખેતર તરીકે વપરાય તેવી જમીન.

  • 3

    ઘા રુઝાઈને આવતી નવી ચામડી.

મૂળ

फा.