જમીનદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીનદાર

વિશેષણ

  • 1

    જમીનની માલિકીવાળો.

પુંલિંગ

  • 1

    જમીનનોમાલિક.

  • 2

    લાટબંધ જમીનનો માલિક.