જમીન કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીન કરવી

  • 1

    કિનારે ઊતરવું; સફર પરથી પાછા ફરવું.

  • 2

    જમીન વેચાતી લેવી.

  • 3

    ભોંયને લીંપી-થાપી સરખી કરવી.