જમીને જખ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીને જખ મારવી

  • 1

    ખાઈને મુશ્કેલીમાં ઊતરવું.

  • 2

    જમ્યા પછી એઠવાડ કાઢવાનું થવું.