જમીન મરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીન મરવી

  • 1

    જમીનનો રસક્સ જવો.

  • 2

    ઘામાં કોહવાણ વધી સડો ઊંડો ઊતરવો.

  • 3

    નદીના વહેણથી જમીન કપાયા કરવી.