જમ ઘર દેખી જાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમ ઘર દેખી જાય

  • 1

    ખોટું કે ખરાબ થવાનું સામાન્ય થઈ જાય-બન્યા કરે એવું થાય.