જમ જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમ જેવું

  • 1

    ભયંકર અને ક્રૂર.

  • 2

    જમ પેઠે પોતાનું કામ કરવા -કરાવવામાં અટલ (માણસ) (જેમ કે, જમ જેવો માથે બેસે પછી શું થાય?).