જયઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જયઘોષ

પુંલિંગ

  • 1

    જય મળવાથી કરેલો પોકાર.

  • 2

    જય થયો છે એવું જણાવતો ઢંઢેરો.