જયેચ્છુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જયેચ્છુ

વિશેષણ

  • 1

    જયની ઇચ્છાવાળું; જય ઇચ્છતું.

મૂળ

+इच्छु