જયજય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જયજય

પુંલિંગ

  • 1

    જયજયકાર.

અવ્યય

  • 1

    જેજે (કોઈ ને સામા મળતાં કે છૂટા પડતાં બોલાતો શબ્દ).