જયપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જયપુરી

વિશેષણ

  • 1

    જયપુર શહેરનું, -તરફનું.

સ્ત્રીલિંગ

  • 1

    રજપૂતાનાની એક પ્રાંતિક બોલી.