જ્યુબિલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યુબિલી

સ્ત્રીલિંગ

  • 1

    જયંતીનો મહોત્સવ (અમુક વર્ષ વીત્યાનો, જેમ કે, ૨૫, ૫૦, ૬૦ ઇ૰ વર્ષનો).

  • 2

    લાક્ષણિક પરીક્ષામાં નાપાસ થઈ તેના તે વર્ગમાં રહેવું તે (જ્યુબિલી કરવી, જ્યુબિલી થવી).

મૂળ

इं.