જ્યેષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યેષ્ઠ

વિશેષણ

  • 1

    મોટું; સૌથી મોટું; વડું.

મૂળ

सं.

જ્યેષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યેષ્ઠ

પુંલિંગ

  • 1

    જેઠ માસ.