જ્યેષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યેષ્ઠા

વિશેષણ

  • 1

    જ્યેષ્ઠ.

સ્ત્રીલિંગ

  • 1

    જ્યેષ્ઠ.

  • 2

    અઢારમું નક્ષત્ર.

  • 3

    વચલી આંગળી; મધ્યમિકા.