જયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જયા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગા.

જ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યા

અવ્યય

 • 1

  જે જગાએ.

મૂળ

જુઓ જહીં

જ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યા

સ્ત્રીલિંગ

 • 1

  ધનુષ્યની પણછ-દોરી.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'સાઇન'.

મૂળ

सं.