જ્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યાર

સ્ત્રીલિંગ

  • 1

    જે વખત (જ્યારથી, જ્યારે ઇ૰ રૂપે પ્રાયઃ વપરાય છે).

જ્યારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યારે

અવ્યય

  • 1

    જે વખતે.