જ્યોતિઃશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિઃશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ગ્રહોની મનુષ્યની સ્થિતિ ઉપર થતી શુભાશુભ અસર જાણવાનું શાસ્ત્ર.

  • 2

    ખગોળશાસ્ત્ર.