જ્યોતિર્ધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિર્ધર

પુંલિંગ

  • 1

    જ્યોતિ ધારણ કરનાર; પ્રકાશ ફેલાવનાર (ખાસ કરીને જ્ઞાનનો).