જ્યોતિર્લિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિર્લિંગ

નપુંસક લિંગ

  • 1

    પરમબ્રહ્મનું પ્રકાશમય લિંગ તે સ્વયંભૂ ગણાય છે. તે બાર છે: સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકાર, કેદાર, ભીમાશંકર, વિશ્વેશ્વર, ત્ર્યંબક, વૈજનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર.