જ્યોતિષ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિષ્ક

પુંલિંગ

  • 1

    ગ્રહ, નક્ષત્ર, સૂર્ય ઇત્યાદિ અવકાશના તેજસ્વી પદાર્થોમાંનો દરેક.

મૂળ

सं.