જ્યોતિષશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિષશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ગ્રહોની મનુષ્યની સ્થિતિ ઉપર થતી શુભાશુભ અસર જાણવાનું શાસ્ત્ર.

  • 2

    ખગોળશાસ્ત્ર.

  • 3

    અવકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો આદિનાં પરિભ્રમણ, તેમના પારસ્પરિક સાપેક્ષ સંબંધો તથા સ્થિતિઓના અભ્યાસવિષયક તેમ જ ગ્રહોની ભૌતિક જગત કે મનુષ્યો પરની શુભાશુભ અસર કે પ્રભાવ જાણવાનું શાસ્ત્ર; 'એસ્ટ્રૉલૉજી'.

મૂળ

सं.