જર્ગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્ગા

સ્ત્રીલિંગ

  • 1

    જિર્ગા; (સરહદ પ્રાંતની કોમોમાં) પંચ; મંડળી; પરિષદ; સંમેલન.

મૂળ

तु.; फा. ?