જરગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરગો

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘરડો; ઠચરો.

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘરડો; ઠચરો.

મૂળ

सं. जरत्क, प्रा. जरग्ग