જરજમીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરજમીન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    પૈસો-ટકો ને જમીન-જાગીર; ધનદોલત; 'એસ્ટેટ'.