ગુજરાતી

માં જરેજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જરેજર1જર્જર2

જરેજર1

ક્રિયાવિશેષણ

  • 1

    જરા પણ છોડ્યા વગર; બધું જ; રજેરજ.

મૂળ

સર૰ अ. जरा; કે રજેરજ પરથી?

ગુજરાતી

માં જરેજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: જરેજર1જર્જર2

જર્જર2

વિશેષણ

  • 1

    જીર્ણ થઈ ગયેલું.

મૂળ

सं.