જર્જરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્જરિત

વિશેષણ

  • 1

    જીર્ણ થઈ ગયેલું.

મૂળ

सं.