જરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરણ

વિશેષણ

 • 1

  ઘરડું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  જરણા; જરા; ઘડપણ; વૃદ્ધાવસ્થા.

 • 2

  હામ; હિંમત; ધીરજ.

જેરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેરણું

નપુંસક લિંગ

 • 1

  ઘાસ સાથે મસળીને બનાવેલું છાણું, જેયણું.

મૂળ

'જેરો' ઉપરથી?