જરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરત

વિશેષણ

  • 1

    ઘરડું; વૃદ્ધ.

મૂળ

सं. जरत्

જુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુરત

સ્ત્રીલિંગ

  • 1

    છાતી; હિંમત; ધૈર્ય.

મૂળ

अ. जुर्अत