જરથોસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરથોસ્તી

વિશેષણ

  • 1

    જરથુષ્ટ્રનું, -ને લગતું.

  • 2

    જરથુષ્ટ્રનું અનુયાયી.

પુંલિંગ

  • 1

    પારસી.