જર્નલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્નલ

નપુંસક લિંગ

 • 1

  ચોક્કસ વિષયને લગતું વર્તમાનપત્ર કે સામયિક.

 • 2

  દૈનિક નોંધપોથી.

સ્ત્રીલિંગ

 • 1

  ચોક્કસ વિષયને લગતું વર્તમાનપત્ર કે સામયિક.

 • 2

  દૈનિક નોંધપોથી.

મૂળ

इं.