જરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જીર્ણ થવું; ઘસાઈ જવું.

  • 2

    પચવું; હજમ થવું.

  • 3

    પાંખું કે છૂટું થવું.

મૂળ

सं. जृ; प्रा. जर