ગુજરાતી માં જરાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જરા1જરા2

જરા1

વિશેષણ & અવ્યય

  • 1

    લગાર; થોડું.

મૂળ

अ.

ગુજરાતી માં જરાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જરા1જરા2

જરા2

સ્ત્રીલિંગ

  • 1

    વૃદ્ધાવસ્થા.

  • 2

    સાપની કાંચળી.

મૂળ

सं.