જરાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરાયત

વિશેષણ

  • 1

    વરસાદના પાણીથી થતું (ખેતી કે પાક માટે) (તેનાથી ઊલટું બાગાયત-કૂવાના પાણીથી થતું).

મૂળ

જુઓ જિરાયત