જરાસંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરાસંધ

પુંલિંગ

  • 1

    મગધદેશનો રાજા; કંસનો સસરો.

મૂળ

सं.