જરા જરામાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરા જરામાં

ક્રિયાવિશેષણ

  • 1

    સહેજ સહેજમાં; ખાસ કારણ વિના.

  • 2

    ઝટ; જરા વખતમાં.