ગુજરાતી

માં જરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂરી1જરી2જરી3

જૂરી1

સ્ત્રીલિંગ

 • 1

  ફેંસલો આપવામાં ન્યાયાધીશને મદદ કરનારું પંચ.

મૂળ

इं.

ગુજરાતી

માં જરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂરી1જરી2જરી3

જરી2

વિશેષણ

 • 1

  થોડું; લગાર.

ક્રિયાવિશેષણ

 • 1

  થોડું; લગાર.

મૂળ

જુઓ જરા

ગુજરાતી

માં જરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: જૂરી1જરી2જરી3

જરી3

સ્ત્રીલિંગ

 • 1

  કસબ; કસબી માલ.

વિશેષણ

 • 1

  કસબ સાથે વણેલું; કસબી.

મૂળ

फा. जर