જરીપટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરીપટકો

પુંલિંગ

  • 1

    કસબી વાવટો.

  • 2

    પેશવાઈમાં લશ્કરી સરદારને કમરે બાંધવાનો કસબી પટકો.