જરીપુરાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરીપુરાણું

વિશેષણ

  • 1

    જૂનું; ફાટીતૂટી ગયેલું; ઘણું જૂનું.

મૂળ

सं. जरिन् +पुराण