જરીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરીફ

સ્ત્રીલિંગ

 • 1

  જમીનમાપણીનું કામ.

મૂળ

फा. जरीब=જમીન માપવાની સાંકળ

પુંલિંગ

 • 1

  એ કામ કરનારો; મોજણીદાર.

વિશેષણ

 • 1

  વિનોદી; મશ્કરું.

 • 2

  બુદ્ધિમાન; સમજદાર.