જરીમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરીમરી

સ્ત્રીલિંગ

  • 1

    ભારે ચેપી રોગ; કોગળિયું; (ખાસ કરીને) કૉલેરા. (આ રોગની દેવી હોવાનું મનાય છે.).

મૂળ

સર૰ म.; प्रा. जर= તાવ+मरक=મરકી